Welcome to CCC Sardar Patel University Website
સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા CCC પરીક્ષાનું આયોજન
સરકાર માન્ય, સરકારી કમર્ચારીઓ માટે જી. એચ. પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપાટર્મેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિધાનગર દ્વારા CCC પરીક્ષા માટે નોંધણી (રજીસ્ટ્રેશન)નું કાર્ય Online તા. 25/03/2019 સવારે (11:00 વાગ્યાથી) તા. 14/04/2019 સુધી સરદાર પટેલ યુનિવર્સીટીની વેબસાઈટ www.spuvvn.edu ઉપરથી થઈ શકશે. બેંકમાં ફી ભરવાની છેલ્લી તારીખ 15-04-2019 (૨:૩૦ સુધી) છે. ફોર્મ તથા ફી ચલન 20-04-2019 સુધી ૪:૩૦ પહેલા જી. એચ. પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપાટર્મેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી, ખાતે જમા કરાવવા. પરીક્ષા તારીખ 29-04-2019 થી શરુ થશે.
NEW Syllabus
પરીક્ષાલક્ષી અગત્યની માહિતી
Regarding CCC Examination Schedule, Download Hall-Ticket
Notification/Result
Payment Rules After filling online form candidates will pay fees in Bank Of Baroda, Nana Bazaar, Vallabh Vidyanagar (Bank Timing 10:30 AM to 02:30 PM). Note: Payment made once will not be refunded in any circumstances. તમામ ઉમેદવાર માટે સામાન્ય સુચના · સરદાર પટેલ યુનિવર્સીટી વિસ્તારમાં સરકારી નોકરી કરતાં ઉમેદવારો કે જેને ઇનસર્વિસ CCC પ્રમાણપત્રની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ જ આ ફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ રદ્દ બાતલ થશે તેમજ ફી પરત મળી શકશે નહી. · ઉમેદવારે ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ઓનલાઇન ભરવાની રહેશે. અધુરી કે ખોટી માહિતી ધરાવતું ફોર્મ રદ્દ બાતલ થશે. ફોર્મ ભરવા અંગેની સુચના 1. કોઇપણ પ્રકારની Spelling ની ભુલ ની જવાબદારી જે તે ઉમેદવારની જ રહેશે ત્યારબાદ કોઇપણ પ્રકારના સુધારા કરવામાં આવશે નહી તેમજ તે જ નામનું પ્રમાણપત્ર મળશે. 2. Photo તેમજ Signature, ફોર્મમાં જણાવ્યા મુજબની 100KB સાઇઝમાં સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનાં રહેશે. 3. ફોર્મ Save કર્યા બાદ તમને લાલ અક્ષરમાં User ID Display થશે જે નોંધી રાખો. 4. ફોર્મમાં તે જ પેઇજમાં નીચે Edit તેમજ Confirm Option આવશે. જો કોઇ માહિતી સુધારવાની થતી હોય તો Edit દ્વારા સુધારવી Confirm આપ્યા બાદ કોઇપણ માહિતી સુધારી શકાશે નહી. 5. હવે તમને આપેલ User ID અને તમારી Date Of Birth થી ફરીથી Login થવુ. 6. ત્યારબાદ Application Form ની પ્રિન્ટ POTRAIT મોડમાં (ઊભી) કાઢવી. 7. અને Payment Challan ની પ્રિન્ટ LANDSCAPE મોડમાં (આડી) કાઢવી. 8. ત્યારબાદ Application Form ની પ્રિન્ટ પર તમારા વિભાગનાં વડાના સહિ સિક્કા કરવાનાં રહેશે. 9. Payment Challan લઈ Bank Of Baroda, Nana Bazaar, Vallabh Vidyanagar માં જઈ કેશ પેમેન્ટ કરવાનું રહેશે. 10. ત્યારબાદ Application Form, Payment Challan( CCC CENTER COPY) તથા ફોટો આઈડી ની સેલ્ફ-એટેસ્ટેડ કોપી CCC સેન્ટર પર રૂબરૂમાં જમા કરાવવાની રહેશે. CCC CENTRE ADDRESS: G.H Patel P.G. Department of Computer Sciecnce & Technology, Sardar Patel University, Near Jain Derasar, Nana Bazar, Vallabh Vidyanagar -388120. Contact No: 02692 236829 પરીક્ષા અંગેની અન્ય માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
Payment Rules
After filling online form candidates will pay fees in Bank Of Baroda, Nana Bazaar, Vallabh Vidyanagar (Bank Timing 10:30 AM to 02:30 PM).
Note: Payment made once will not be refunded in any circumstances.
તમામ ઉમેદવાર માટે સામાન્ય સુચના
· સરદાર પટેલ યુનિવર્સીટી વિસ્તારમાં સરકારી નોકરી કરતાં ઉમેદવારો કે જેને ઇનસર્વિસ CCC પ્રમાણપત્રની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ જ આ ફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ રદ્દ બાતલ થશે તેમજ ફી પરત મળી શકશે નહી.
· ઉમેદવારે ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ઓનલાઇન ભરવાની રહેશે. અધુરી કે ખોટી માહિતી ધરાવતું ફોર્મ રદ્દ બાતલ થશે.
ફોર્મ ભરવા અંગેની સુચના
1. કોઇપણ પ્રકારની Spelling ની ભુલ ની જવાબદારી જે તે ઉમેદવારની જ રહેશે ત્યારબાદ કોઇપણ પ્રકારના સુધારા કરવામાં આવશે નહી તેમજ તે જ નામનું પ્રમાણપત્ર મળશે.
2. Photo તેમજ Signature, ફોર્મમાં જણાવ્યા મુજબની 100KB સાઇઝમાં સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનાં રહેશે.
3. ફોર્મ Save કર્યા બાદ તમને લાલ અક્ષરમાં User ID Display થશે જે નોંધી રાખો.
4. ફોર્મમાં તે જ પેઇજમાં નીચે Edit તેમજ Confirm Option આવશે. જો કોઇ માહિતી સુધારવાની થતી હોય તો Edit દ્વારા સુધારવી Confirm આપ્યા બાદ કોઇપણ માહિતી સુધારી શકાશે નહી.
5. હવે તમને આપેલ User ID અને તમારી Date Of Birth થી ફરીથી Login થવુ.
6. ત્યારબાદ Application Form ની પ્રિન્ટ POTRAIT મોડમાં (ઊભી) કાઢવી.
7. અને Payment Challan ની પ્રિન્ટ LANDSCAPE મોડમાં (આડી) કાઢવી.
8. ત્યારબાદ Application Form ની પ્રિન્ટ પર તમારા વિભાગનાં વડાના સહિ સિક્કા કરવાનાં રહેશે.
9. Payment Challan લઈ Bank Of Baroda, Nana Bazaar, Vallabh Vidyanagar માં જઈ કેશ પેમેન્ટ કરવાનું રહેશે.
10. ત્યારબાદ Application Form, Payment Challan( CCC CENTER COPY) તથા ફોટો આઈડી ની સેલ્ફ-એટેસ્ટેડ કોપી CCC સેન્ટર પર રૂબરૂમાં જમા કરાવવાની રહેશે.
CCC CENTRE ADDRESS:
G.H Patel P.G. Department of Computer Sciecnce & Technology, Sardar Patel University, Near Jain Derasar, Nana Bazar, Vallabh Vidyanagar -388120. Contact No: 02692 236829
પરીક્ષા અંગેની અન્ય માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.